ચુંટણીકાર્ડ, આધારકાર્ડ અને રેશનકાર્ડ વગેરેની ઓનલાઈન માહિતી એક જ ક્લિકમાં

ચુંટણીકાર્ડ, આધારકાર્ડ અને રેશનકાર્ડ વગેરેની ઓનલાઈન માહિતી એક જ ક્લિકમાં

નમસ્કાર ગુજ્જુ મિત્રો, આજે ગુજ્જુ પોર્ટલ માં અમે તમારી માટે લઈને આવ્યા છીએ ઓનલાઈન સુવિધાથી આપણે ને કેટલા લાભો મળે છે. તથા આપણે ઘરે બેઠા સરકારી ઓનલાઈન સુવિધાનો લાભ કઈ રીતે લઈ શકીએ છીએ.
આપણે રોજબરોજના જીવનમાં ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ વગેરેની જરૂર પડતી હોય છે. તો તેમની માહિતી ઓનલાઈન હવે તમે જોઈ શકો છો. હવે તો સ્માર્ટફોન અને ઈન્ટરનેટ સાથે તે સહેલું થઈ ગયુ છે. 

આવી માહિતી રોજબરોજ તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારા Whats App ગ્રુપમાં જોડાવવુ.


Whats App ગ્રુપમાં જોડાવવા : અહિં ક્લિક કરો


(1). મતદારયાદીમાં તમારૂ નામ, ક્રમ નંબર, ભાગ નંબર શોધો. બસ તમારે જરૂર છે તમારા ચુંટણીકાર્ડ નંબરની. તે પણ નથી તો તમારા નામ પરથી પણ શોધી શકશો. નીચે ક્લિક કરો
➨ અહી ક્લિક કરો

(2). તમારૂ નામ અને રેશનકાર્ડ નંબર શોધો ઓનલાઈન. નીચેની લીંક પર Go પર ક્લિક કરીને તમારો જીલ્લો, પછી તાલુકો અને ગામ પસંદ કરો. પછી નંબર પર ક્લિક કરતા આખા ગામની રેશનકાર્ડ યાદી બતાવશે. ક્લિક કરો નીચે.
➨ અહી ક્લિક કરો

આ પણ વાંચો : ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પણ તમે હવે ગાડી ચલાવી શકશો, વધુ જાણવા વાંચો


(3). આધારકાર્ડનું Status જાણો. તમે આધારકાર્ડ તમારા નજીકના સ્થળ પરથી કઢાવ્યુ છે પણ તે ઘરે પોસ્ટ દ્વારા ના પણ પહોંચે. તો તમે જાણો કે આધારકાર્ડ બની ગયુ છે કે નહી. આ માટે 14 આકડાંનો રજીસ્ટ્રેશન નંબર જોશે જે તમને મળેલ હશે. ક્લિક કરો નીચે.
➨ અહી ક્લિક કરો

(4). તમારુ આધાર કાર્ડ ઓનલાઈન મોબાઈલ/કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો. આ માટે આધાર નંબર તથા Enrolment નંબર જોશે. તથા તમે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવ્યો હોય તો તે સાથે રાખવુ.
➨ અહી ક્લિક કરો

(5). તમારા પાનકાર્ડનું Status જાણો. ક્લિક કરો નીચે.
➨ અહી ક્લિક કરો

તમને માહિતી ગમી હોય તો શેર કરજો. તમારી કોમેન્ટ નીચે જરૂર લખજો.

Leave a comment