સાયન્સ પોર્ટલ – Science Portal Android App – Aakash Kavaiya

sp android

નમસ્કાર મિત્રો ,
સાયન્સ પોર્ટલ દ્વારા Android App લોન્ચ કરવામાં આવી છે. આ App માં તમને અઢળક માહિતી થી ભરપુર છે. આ App Download કરી એકવાર ઉપયોગ કરી જુઓ તમને ખુબ ગમશે.સાયન્સ પોર્ટલ Android App

અફલાતુન Android App : એકવાર આ App Download કરી Install કરી જુઓ, અપે પછી મેળવો માહિતીનો ખજાનો


આ App માં તમને નીચેની માહિતી જોવા મળશે.
  • જાણવા જેવુ (અઢણક માહિતી)
  • અવનવી રોચક જાણકારી
  • Online Quiz
  • આયુર્વેદિક વનસ્પતિ ની જાણકારી
  • સાયન્સ પોર્ટલ અંક
  • Mp3 ગીતો
  • તથા જ્યારે નવી માહિતી Upload થાશે ત્યારે તમને Notification મળશે
આ App હજુ Playstore માં નથી એટલે ત્યાં તમને આ એપ નહિ મળે તેની Download Link અહિં આપેલી છે. ત્યાંથી જ આ App Download થાશે, 

કોઈ Techanical કારણને લીધે એક Link થી Download ના થાય તો બીજી Link થી Download કરવું.

Download કરો: Download Link-1
Download કરો: Download Link-2


આ App Download કરતા નીચે Photo માં બતાવ્યા પ્રમાણે Notice બતાવે તો OK પરક્લિક કરવું જેથી Download start થઇ જશે.

xSi59QO4q3iCg2QPqeqVeIJkYQ jkKrBYPtslFKShlQzWi0e7NR7zzEz1ILZF8QRIzgepaOjboXJomES9 ZqcbIFj25Yv02crNORXLBdPvDFVciJM1Y=w1280
એકવાર આ App ની ઉપયોગ કરી જુઓ, બીજી ફાલતુ App કરતા થોડી જાણકારી આપે એવી App રાખો તો જ્ઞાન-ભંડોળ માં વધારો થાશે.

આ App સારી લાગે તો શેર કરી બીજાને Share કરજો

Leave a comment